Agreeculture Land for Sale in Low Rate
location  ahmedabad / Sell / Land&Plots
ESSENTAIL INFORMATION
(₹) 2.20 Crore
Sell
286020 (Sqft)
Land&Plots
Sumeet (Owner)
19-Jan-2021 11:41 PM

PROPERTY DESCRIPTION

                        નવો હાઈવે વિસલપુર થી ધોલેરા વાળો બને છે એનાથી ત્રીજા નંબર નું ખેતર આવે..
ઈન્વેસ્ટ કરીને મૂકીએ તો આવતા ૦૨વર્ષ માં સારું રિટર્ન મળી શકે..
ટાઇટલ ક્લીયર જમીન છે,
આ જમીન રોડ એન્ટ્રી વાળી નથી,
બાવળા થી ૧૩ કિલોમીટર જગ્યા થાય,
મોજે-જ. ગોધનેશ્વર, તાલુકો- ધોળકા, જીલ્લો- અમદાવાદ
ટોટલ ૧૧ વીઘા જૂની શરત ની જમીન વેચાણ કરવાની છે,
૫.૫૦ વીઘા ના ટોટલ ૦૨ સર્વે નંબર છે,
૭/૧૨ માં ફક્ત એક જ નામ,
ભાવ માં ઓછું થશે..
એન.એ. થઈ શકે તેવી જમીન છે,
ટીપી પડ્યા બાદ જગ્યા નો ભાવ 4ગણો થઈ જશે,
ભવિષ્યમાં પાર્ટી પ્લોટ, ગોડાઉન, રિસોર્ટ, ફાર્મ હાઉસ, પેટ્રોલ પંપ, નાની પ્લોટ ની સ્કીમ વિગેરે ના ઉપયોગ માટે આ જમીન કામ માં લઇ શકાય છે..
ટાઈમ પાસ કરવા મેસેજ કે ફોન કરવો નહીં.
                       

'When you call, don't forget to mention that you found this ad on Bittoproperties.com
I do not wish to be contacted by telemarketers or representatives of any other website.


Sumeet
Owner